Showing posts with label maru sarjan. Show all posts
Showing posts with label maru sarjan. Show all posts

12 March, 2009

कौन हो तुम

जाते जाते जरा कहेते जाओ सनम, मै भी जानु जरा कौन हो तुम
मेघदुतकी कल्पना तुम्हि हो क्या? या प्रेमी दिल की धडकन?

मुजपे छाया नीलगगन हो क्या? या मुजपे हंसता सितारा?
आधी रातको मुजे जगाती वोही अंजानी पुकार हो? या मेरे ख्वाबोंकी तस्वीर?

मुजे घेर लेती अनजानी खुश्बु हो? या मेरे प्रिय सफेद चांदनी के पुष्प?
सुरज की पहेली किरनका मोहक हास्य हो? या ढलती सुनहरी शामका मोहक तराना?

कहींपे बजती बांसुरीका जादुइ सुरीला नगमा हो? या दिलने साज बनके जो छेडा, वो राग हो?
मुजे तडपाती फीर भी लुभाती मीठी कसक हो? या किसी अजनबीसे दिलने किया वो प्यार हो?


नम्रता
३१-३-९१

I LOVE U

HOW CAN I STOP MYSELF FORM FEELING I LOVE U
I M NOT ME ANYMORE SINCE U TOLD ME I LOVE U

WE'VE NOT MET SINCE LONG-TIME, YET I LOVE U
I CANT FORGET EVEN FOR A MOMENT I LOVE U

MANY A TIMES WHENEVER I WALK SOMEWHERE
I FEEL U TELLING SLOWLY IN MY EARS, I LOVE U

WHENEVER I SEE THE SKY TELLING THE EARTH, I LOVE U
MY CHEEKS TURNS PINK N HEARTBEATS RUN FAST, CZ I LOVE U

I KEEP ON THINKING ABOUT U DAY N NIGHT,
HOW TO TELL U EVERYDAY IN SURPRISING WAYS, I LOVE U

WHY I CANT WRITE ANYTHING EXCEPT I LOVE U
WHY U DONT STOP TELLING N MAKE ME FEEL , U LOVE ME



NAMRATA
19-4-91

જરા ડર લાગે છે.

તુ તો ભલે મને કહે, કે લાવ તને સોનેરી એક સ્વપ્ન આપુ,
પણ જે મારા હિસ્સામા નથી, એ સુખ ઉછીનુ લેતા જરા ડર લાગે છે.

તુ તો ભલે મને કહે, કે આવ તને ખુશીનો એક ટુકડો આપુ,
પણ નાનકડા એ ટૂકડાની કિમ્મત વિચારતા જરા ડર લાગે છે.

તુ તો ભલે મને કહે, કે ચાલ તારા હોઠ પર એક સ્મિત આપુ,
પણ એ જ સ્મિતની પાછળ ખળભળતા દરિયાનો જરા ડર લાગે છે.

તુ તો ભલે મને કહે, કે શું આ બેરંગી જિવનમા રંગ ભરી આપુ?
પણ નસીબે લખાયેલી આ અળખામણી કાળાશનો જરા ડર લાગે છે.

તુ તો ભલે મને કહે, કે અત્યારે જ હુ તને મારા થોડા ધબકાર આપી દઉ,
પણ મારામા જ પડેલી આ મારી જ બેજાન લાશનો જરા ડર લાગે છે.
નમ્રતા
૧૫-૫-૨૦૦૦

23 January, 2009

હથેળી

શું શોધે છે હથેળી માં?
રવિરશ્મિ ઝિલે છે હથેળીમાં?
રેખાઓ શોધે છે હથેળીમાં?
કે જતી રેખાઓ પકડે છે હથેળીમાં?
રેખા પકડી લાવીશ હથેળીમાં?
સમયને બાંધી શકીશ હથેળીમાં?
આમ નહી જરા ધ્યાનથી જો,
ચામડીનું છેલ્લુ પળ સુકાતુ લાગે છે હથેળીમાં.
રૂક્ષ ભલે હો ત્વચા હથેળીમાં,
નીચે જ સળવળે છે રેખાઓ હથેળીમાં.

નમ્રતા અમીન
૨૦/૦૧/૨૦૦૯

14 January, 2009

કાતિલતા

કાળા વાદળને પણ સોનેરી કિનાર હોય છે,
હસતી આંખમાં પણ અદ્રશ્ય અશ્રુધાર હોય છે.
ન જઇશ મારા તરોતાજા ઘાવની પીડાઓ પર,
આખરી શ્વાસે પણ કાતિલતા અકબંધ હોય છે
નમ્રતા અમીન
૧૪/૦૧/૦૯

24 November, 2008

હવે શું?

રમતા રમતા રમાઇ ગય હવે શું? રડતા રડતા રડાઇ ગયુ હવે શું?
ખુદ પર હસતા હસાઇ ગયુ હવે શું? સમજણ આવતા સમજાઇ ગયુ હવે શું?

તમને મળતા મળાઇ ગયુ હવે શું? નજીક આવતા અવાઇ ગયુ હવે શું?
ના ના કરતા તમારા થઇ જવાયુ હવે શું? જીવન જીવતા જીવાતુ ગયુ હવે શું?

દુર રહીને પણ સાથે રહેતા આવડી ગયુ હવે શું? એકલા લડતા લડાતુ ગયુ હવે શું?
દરેક ઘા સાથે નવી તાકાત આવતી ગઇ હવે શું?દરેક પછડાટે નવો રસ્તો દેખાતો ગયો હવે શું?

મજબુત થતા થતા થવાતુ ગયુ હવે શું? દરેક રસ્તે મિત્રો મળતા ગયા હવે શું?
મળતા મળતા કઇં કઇં શીખવાડતા ગયા હવે શું? હસતા હસાવતા ને રડતા રડાવતા ગયા હવે શું?

...........એ પણ દુર જતા ગયા હવે શું? દુર રહીને પણ સતાવતા રહ્યા હવે શું?
છોડતા છોડતા છૂટતા જવાયુ હવે શું?આગળ જતા જતા જવાતુ ગયુ હવે શુ?

આ.....ટલે દૂર આવતા અવાઇ ગયુ હવે શું?ક્યારેક લાગે છે...કહુ કે નહી, હવે શું?
અજાણતા જ ભરાતા ભરાતા ભરાઇ ગઇ,

છેલ્લે, એક વાત કહું?
છતા પણ એને માણૂ છૂ હું........................
૨૧-૧૧-૦૮
નમ્રતા અમીન

23 October, 2008

मौसम

कैसी अजीब सी है ये दिल की दुनिया,
कीतने मौसम करवट बदलते है यहां?


जब कोइ नहीं था, थे हम अकेले,
तो रहेता था तनहाइयोंका मौसम,


आये जब आप बनके हमारे हमदर्द्
साथ अपने लेकर आये प्यारका मौसम,


कितने वादे लिये, कितने वादे दिये,
छा रहा था,एकदुजे से मिलने का मौसम,


बेपरवा थे जब दुनिया की नजरों से हम
शायद वो था साथ जीनेमरनेका मौसम,


लेकिन बदल गया अचानक हि सबकुछ
जब आप चले गये छोडके बिरहाका मौसम,


कितने बेसहारा हो गये है हम, और
नैनोंसे बह रहा है सिर्फ सावनका मौसम,


क्या सावन क्या भादो ना मैं जानु,
दिलमे रहेता है आपकी यादोंका मौसम,

एष,

तबसे आज तक हमारा है एक हि मौसम,
चाहे कुछ भी हो, खत्म न हो इन्तेझारका मौसम


२९-३-९१
नम्रता

21 October, 2008

शुक्रिया आपका,

न जाने कैसे अदा करे हम शुक्रिया आपका,

भुल गये थे हम पर न भुले आप, और
जो याद दिलायी औकात हमारी, शुक्रिया आपका,

दिन हि दिन मे खुली पलकोंसे ख्वाब देख्नने लगे थे हम
एक हि झटके से जगा दिया हमको आपने शुक्रिया आपका


मन हि मन आपको याद करकर रोते थे हम, पर
दिल तोडकर अश्कोंसे गिली मुस्कान दी, शुक्रिया आपका,

हम ही पागल थे जो करने लगे थे आपसे मोहब्बत,
पर बेरुखीसे दामन छुडा दिया, शुक्रिया आपका,

कुछ कहेने सुननेको जो तरसे हम सारी जिन्दगी,
एक ही ईन्कारसे खत्म कर दिया इन्तेझार, शुक्रिया आपका


किसने कहा कि मर जायेंगे, ये भी तो नहीं की जान दे दे देंगे,
पर ये बात भी है, तुम्हारे बिना जीना जीना नहीं होगा


३०-७-८९
नम्रता अमीन

17 September, 2008

કેમ એવુ મને લાગ્યા કરે ....

કેમ એવુ મને લાગ્યા કરે છે સાજન કે,
હું એકલી નથી હોતી, જ્યારે એકલી હોઉ છુ,
ક્યારેક હું એકલી હોઉ છુ, તો પણ શરમાઉ છુ હું,
મનમાં ને મનમાં જ જાણે ખુબ ગભરાઉ છુ હું

ક્યારેક મધરાતે તારો અહેસાસ કરુ છુ,
અને કાનમાં તારો ધીમો અવાજ સાંભળુ છુ,
ક્યારેક કોઇ અજાણ્યા સૂરો ગણગણી ઉઠુ છું તો,
યાદ કરી કરી તને એને "ગીત" નામ આપી બેસૂ છુ.

સતત અજાણી મીઠી વેદનાથી તડપી રહુ છુ,
અને આખી રાત તારી યાદમા જાગ્યા કરુ છુ,
તારી પાસે આવવા મારાથી દુર જાઉં છુ જ્યારે,
ન પહોચી શકતા થાકી હારીને તને યાદ કરુ છુ ત્યારે.

આપણા સોનેરી શમણા યાદ કરી હસી ઉઠુ છુ,
પણ આ જુદાઈ યાદ આવતા ફરી રડી પડુ છુ,
તારી યાદ જ મને મોતથી દુર લઈ જાય છે,
તારી યાદ જ મને જિંદગીથી દુર લઈ જાય છે,

જુદાઈથી દુઃખી થઈ તારાથી રીસાઈ જાઉ છુ,
જોઇ તારો માસુમ ચહેરો તને મનાવવા લાગુ છુ,
તને યાદ કરી કરી સતત હું કશુક લખ્યા કરુ છુ,
અને મનોમન યાદ કરુ છુ, "તને ખુબ ગમુ છુ હું"

એષ,
તને ખબર નહીં હોય, એક વાત સાચી કહુ છુ હું.
કોઇ માને યા ના માને,પણ
તને ખુબ ખુબ ચાહુ છુ હું?
નમ્રતા

05 September, 2008

મોસમ

તું કાં નવ બને મોસમની પ્રથમ વર્ષા?
વરસી જા અને ભીજાવી દે મારા તનમનને
ક્યારેક બની જા મંદ મંદ હવાની શીતળ લહેરખી
ને એક ઉંડા શ્વાસથી ભરી દે મારુ અસ્તિત્વ
ઘેરાવા દે એ ઘટાટોપ વાદળ તારા લહેરાતા વાળના
જે સતત ઉમટ્યા કરે છે મારા ચિત્તાકાશમાં
ક્યારેક ક્યારેક વહેવા દે સિતારનો એ મધુરવ
જે માત્ર શ્વાસની લહેરથી જ રણઝણી ઉઠે છે
થોડી ઝીલવા દે એ ધારાઓ ગાંભીર્યની ને બેફિકરાઇની
જે નીતર્યા કરે છે તારા દરેક વર્તનમાથી?
આખરે,.....
કાંઇ નહીં તો રસ્તો દેખાડ એ આસમાની દરિયાનો,
જે સતત તારી આંખોમાં ઘુઘવ્યા જ કરે છે..........

04 September, 2008

પ્રતિક્ષા

મારી લાગણીઓનો બંધાતો આ એક અસ્પષ્ટ આકાર છે,
જેમા મારી રચનાઓએ અંગ બનીને, મારા એકાંતે મને આપેલી લાગણીની ભેટને સોળે કળાએ ખીલવા દીધી છે,
સલામ એ મારા "સ્વજનો"ને,જેમણૅ જાણ્યે-અજાણ્યે મને એ માટૅ મદદ કરી છે,
માત્ર કળીનુ ખીલવુ જ નહી, એનુ તુટવુ એ પણ એક ગીત બની શકે છે,
અને તેનુ તુટવુ નિષ્ચીંત નથી જ હોતુ, માત્ર અચાનક કે આકસ્મિક જ હોય છે,
હા, એ બન્ને ગીતો મા એક દર્દિલો તફાવત હોય છે,
પણ એ દર્દ કોઇ અનુભવી જ સમજી શકે છે,
કશુક તુટતુ તો ઘણા જુએ છે, પણ એનો અનુભવ કેટલા કરી શકે છે?
અને એ જ વ્યક્તિના દિલમા
લાગણી નામનો નાનકડો છોડ
વિસ્તરવા આતુર થઈ જાય છે,
મારી એક એક ક્રુતિ મારુ માનસ સંતાન છે અને વારંવાર એમને વાંચતા
મારા તનમનમા એક અકથ્ય આનંદ વ્યાપી જાય છે,
એમની સાથેના સતત સંપર્ક દરમિયાન હુ એમનામા થતો સળવળાટ પણ અનુભવી શકુ છુ.
એમના સ્વરુપમા ધીમે ધીમે થતો ફેરફાર કે આવતી પુખ્તતા કોઇ પણ વ્યક્તિ કદાચ સમજી શકશે
પણ મારે એમને એક એવા સ્થાન પર બેસાડવા છે,
જ્યાં જોવા મારે પણ નજર ઉઠાવવી પડે.
ત્યાં સુધી માત્ર પ્રતિક્ષા,
માત્ર પ્રતિક્ષા,
અનંત પ્રતિક્ષા,
યુગોયુગો સુધીની પ્રતિક્ષા...


૨-૮-૯૧