12 September, 2008

મનની બારી...

ચોતરફ ફેલાયેલી હરિયાળીની વચ્ચે દોડતી કારમાં,
બંધ બારીના કાચમાંથી વિક્રુત અને અસ્પષ્ટ દેખાતા આકારો જોઇને અકળાઇ જતા મે બારી ખોલી નાખી,
તો........વાસ્તવિક જગતનુ અસલી સ્વરુપ સ્પષ્ટ દેખાયુ,
........આ જોઇને અચાનક મનના કોઇ ખુણે ઝબકાર થયો કે,

આવી જ રીતે જ મારા મનની બારી પણ્..............
નમ્રતા

2 comments:

sneha said...

sache....aapna man ni bario aapne bandh rakhie chie ghani var..fantastic.

નીતા કોટેચા said...

man ni bari bandh karva ma j maja che karan nahi to chare baju ni vikruti joine aapdne em thashe ke aapde kya jiviye che ane kevi rite jiviye che?