12 September, 2008

આક્રંદ..

વાવાઝોડાથી ખરી પડેલી કળી આક્રંદી ઉઠી,
"ક્યાં ગયો પેલો મંદ મંદ વહેતો સમીર,
સુવાસિત સમીર,
જેણે મને ઇર્ષ્યાપાત્ર,
મહેકતા,
સર્વસંપુર્ણ પુષ્પનુ સ્વપ્ન આપ્યુ હતુ?
નમ્રતા

2 comments:

sneha said...

wonderful..,amazing..no words

નીતા કોટેચા said...

samir aave ne chalyo jay..ane muki jay bahu badhi tadap ane aakrand..