11 September, 2008

આભાસ..

લીલીછમ વનરાજીથી ક્યાંયે દુર દુર,
પેલા ધૂમ્મસથી ઘેરાયેલા,
અસ્તિત્વ હોવાનો આભાસ કરાવતા,
ગિરીશ્રુંગો હશે કે નહિ હોય?
હશે કે નહિ હોય?
નમ્રતા

No comments: