31 October, 2008

કેવી મજા આવે જો...............

કેવી મજા આવે જો એવુ બને કે ........

હુ તને વિચારુ ને તુ ગઝલ બની જાય,
હુ તને જોઉ ને તુ તસ્વીર બની જાય,

હુ તને કહુ ને તુ ગીત બની જાય,
હુ તને સાંભળુ ને તુ સરગમ બની જાય,

હુ તારી તરફ ચાલુ ને તુ મંઝીલ બની જાય,
હુ હથળીમા જોઉ ને તુ રેખા બની જાય,

હુ હસુ ને તુ સ્મિત બની જાય,
હુ રડુ ને તુ અશ્રુ બની જાય,

હુ હાથ લંબાઉ ને તુ સાથ બની જાય,
હુ તને એટલી વિચારુ કે તુ જ બની જાઉ.....
નમ્રતા અમીન

9 comments:

sneha-akshitarak said...

હુ તને એટલી વિચારુ કે તુ જ બની જાઉ.....
kash...hu etli lucky hot mari priy sakhi...u r amazing really i havent words dear for ur feelings..tu tu j chu sache..
hu tu bani jau ane tu hu bani jay.
tari lagni ane prem aakhi jindgi yaad rahese mari priya sakhi...
u r my best friend love you.

Anonymous said...

kharekhar khub j jame jo hu hu bani jav to

gujarati asmita said...

saras creation chhe pan date nathi lakhi.....ane ha hu, tu jeno mathe mindu aave tya muko....Ashok

$hy@m-શૂન્યમનસ્ક said...

ખુબ સરસ દીદી આપ ની આ રચના ખુબ ગમી
આપના મન માં સ્નેહાદી પ્રત્યે ભાવ છે તે ખરે ખર સરાહનીય છે
મને પણ ખુબ આનંદ થયો
દીદીઓ તમે બસ .... મારી પાસે શબ્દો નથી
પણ એટલું કહીશ કે God bless you

Ashok said...

Hi....saras creation chhe aap navi kruti ne post karo ne....Ashok

Anonymous said...

હુ તારી તરફ ચાલુ ને તુ મંઝીલ બની જાય,
હુ હથળીમા જોઉ ને તુ રેખા બની જાય,

હુ હસુ ને તુ સ્મિત બની જાય,
હુ રડુ ને તુ અશ્રુ બની જાય,

હુ હાથ લંબાઉ ને તુ સાથ બની જાય,
હુ તને એટલી વિચારુ કે તુ જ બની જાઉ.....
jakkkaaaass nice one...

shilpa...

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
નીતા કોટેચા said...

હુ હસુ ને તુ સ્મિત બની જાય,
હુ રડુ ને તુ અશ્રુ બની જાય,

wahhh are comment ma biju kai lakhatu jj nathi wahhh ane gr88 sivay..khub saras lakhe che tu sachche..