11 September, 2008

અને....

ગરમ નિશ્વાસોના રણ પાસેથી પસાર થતા ,
તમે પવન શોધવા લાગ્યા,
રાહ જોઇ ઠરી ગયેલી લાગણીઓના દરિયા પાસેથી
નીકળતા તમે ઓવરકોટ પહેરી લીધો,
વરસતા આંસુઓના વરસાદ વચ્ચેથી
આવતા તમે રેઇનકોટ પહેરી લીધો,
અને .........
આ જોઇ રહેલી મારી લાશ
અનરાધાર વરસાદની વચ્ચે પણ અચાનક જ સળગી ઉઠી
નમ્રતા

4 comments:

sneha-akshitarak said...

superb.......
amazing
wonderful
no words really i love this thoughts..
su depth che dear,.aama..
aa te j lakhyu che???
cant believe yar

Unknown said...

આ જોઇ રહેલી મારી લાશ
અનરાધાર વરસાદની વચ્ચે પણ અચાનક જ સળગી ઉઠી
superb..
bhu j mast che...keep it...

નીતા કોટેચા said...

khub saras

નીતા કોટેચા said...

wahhh gr888