01 January, 2009

સ્વાગતમ્

આંખ ખોલતા જ બાલરશ્મિ બોલી ઉઠ્યુ, સ્વાગતમ્ સ્વાગતમ્
બહાર જોતા જ પીળી કરેણ ટહુકી ઉઠી, સ્વાગતમ્ સ્વાગતમ્
આયનામા જોતા જ ખુદ જ બોલી ઉઠાયુ, સ્વાગતમ્ સ્વાગતમ્
આંખો બંધ કરતા જ તમે બોલી ઉઠ્યા, સ્વાગતમ્ સ્વાગતમ્
જરા અચરજ થયુ, કેમ આટલુ બધુ સ્વાગતમ્ સ્વાગતમ્
ઓહ, યાદ આવ્યુ નવા વર્ષને કહિએ, સ્વાગતમ્ સ્વાગતમ્
સારુ, આશાઓના કાફલાઓને કહિએ, સ્વાગતમ્ સ્વાગતમ્
નવા સ્વપ્નોની વણઝારોને કહિ દઇએ, સ્વાગતમ્ સ્વાગતમ્
ખુશખુશાલ હવાઓની લહેરો ને કહિએ, સ્વાગતમ્ સ્વાગતમ્
મઘમઘતી લીલ્લીછમ લાગણીઓની વેલોને કહિએ, સ્વાગતમ્ સ્વાગતમ્
અને હવે, જતા જતા, સોરી, આવતા આવતા, સ્વાગતમ્ સ્વાગતમ્
લીલ્લીછમ વેલના એકલા ફુલ જેવા તમને ખાસ સ્વાગતમ્ સ્વાગતમ્
સ્વાગતમ્ સ્વાગતમ્.............
નમ્રતા અમીન
૦૧/૦૧/૨૦૦૯

4 comments:

. said...

wow great ....Ashok

sneha-akshitarak said...

always swagatam dear. tu hoy e j maru navu varas.aashao na kafla ne kahie, swapno ni vanzar ne kahie..lagnio ni velo ne pan kahi daie k swagatam jo tara jeva koi sakhi no sangath hoy to duniya na koi pan dukh dard no samno pan kari laie swagatam swagatam kari ne..hey u r too good...superb lakhyu che dear. plzkeep it up. tari rachna vanchvi etle jane ek amrut na ghuntda jevu lage che..plz blog update karta rahejo.

vishal raval said...

Bahu j saras 6 gre8..

pramodpatwa said...

jo manas koi pan xan nu hasta mukhe swagat karata sikhi jay to kyarey dukhi na thay......pramod patwa